ખાંભા: પંથકમાં રાત્રે અનુભવાયો ભૂકંપનો આંચકો,ખાંભા ના મોટા સમઢીયાળા, અનિડા, કોટડા સહિત
મોડી રાત્રે ભુંકપનો આચકોઅનુભવ્યો,ખાંભા પંથકમાં રાત્રે અનુભવાયો ભૂકંપનો આંચકો,ખાંભા ના મોટા સમઢીયાળા, અનિડા, કોટડા સહિત ગામમાં મોડી રાત્રે ધરતીકંપનો હળવો આંચકો,મોડી રાત્રે રાત્રિના 1.43 મિનિટે અનુભવાયો આંચકો,કેન્દ્ર બીદુ અમરેલી 38 કીલો મીટર દુર સાઉથ નોઘાયુ,ખાંભા પંથકમાં ૧.૯ ની તીવ્રતાના અનુભવાયો ભૂકંપનો,ગાંધીનગર સિસ્મોલોજી વિભાગ દ્વારા આપવામાં આવી પુષ્ટિ.