તળાજા શહેરમાં ડામર રોડનું નબળું કામ થતાં સફાઈ સમિતિના ચેરમેનના પ્રતિનિધિ રમેશભાઈ ભાલીયા એ માહિતી આપી તળાજા શહેરમાં ગાંધીજીની પ્રતિમાથી વાવચોક સુધીના રોડ માં ડામર રોડ બનાવવામાં આવી રહ્યો છે જેનું નબળું કામ થતાં કોંગ્રેસના નગર સેવકો દ્વારા આ કામને બે દિવસ પહેલા રાત્રિના સમયે અટકાવવામાં આવ્યું હતું તળાજા શહેરમાં ગાંધીજીની પ્રતિમાથી વાવચોક સુધી ના રસ્તા માં ઉપ