ઝઘડીયા GIDC મા આવેલ નાઈટ્રેકસ કંપનીમાં બનેલ ઘટના માં એક આશા સ્પદ યુવાન નું મોત થતા મૃતક પરિવાર ને વ્હારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આવ્યા હતા અને પરિવાર ને ન્યાય ની માંગ કરી હતી.
ભરૂચ: ભરુચ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો પોહચી GIDC ની નાઈટ્રેકસ કંપનીમાં બનેલ ઘટના બાદ પીડિત પરિવારને વ્હારે આવ્યા. - Bharuch News