ચોટીલા તરણેતર ખાતે ગૌશાળા બનાવવા માટે ઇનામી ડ્રો ટિકિટ નું વેચાણ કરવામાં આવ્યું હતું. આશરે 1.5 લાખ જેટલી એના મેં ટિકિટો વેચવાનો ટાર્ગેટ હતું જિલ્લામાં 60000 થી પણ વધુ ટિકિટોપનું વેચાણ થયા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે જ્યારે આ ઇનામી ડ્રો ના સ્થળ ઉપર ડ્રો ન થતા પબ્લિક દ્વારા મચાવ્યો હતો પોલીસે સમગ્ર ઘટનાને ધ્યાને લઈ અને તપાસ હાથ ધરી છે