કુંકાવાવ: કા મોસમી વરસાદ પડવાના કારણે થયેલ નુકશાની ગ્રામ પંચાયત ખેડૂતોને સાથે રાખીને પંચરોજ કામ થયું પૂર્ણ
મોટી કુંકાવાવ ના ગ્રામ પંચાયતના સરપંચ સંજયભાઈ લાખાણી. આભાર વ્યક્ત કર્યો હતોક મોસમી વરસાદ ને કારણે ખેતી અને ખેતીપાકોને નુકશાન થતામુખ્યમંત્રી એ લીધેલા નિર્ણયને આવકારતા જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડુત મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે ગામો ની ગ્રામ પંચાયત તેમજ ખેડૂતો ને સાથે રાખી પંચરોજ કામ કરી અને ખેડૂતો ને નુકસાન નું વળતર મળી સકે એવો નિર્ણય લેવા જાહેર કરવા બદલ મોટી કુંકાવાવ ના ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સંજયભાઈ લાખાણી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યોછે.