ખાંભા: ગીદરડી ગામે ખેડૂત પર હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાઇ...
Khambha, Amreli | Nov 27, 2025 ગીદરડી ગામના મુકેશભાઈ લખુભાઈ સોલંકી (ઉં.વ.૩૪) વાડીમા પાણી વળતા હતા અને અચાનક સિંહણે હુમલો કર્યો હતોગીદરડી ગામમાં છેલ્લા એક મહિનામાં સિંહ દ્વારા માનવ હુમલાની બીજી ઘટના બનતા લોકોમાં ભય હતો ખાંભા વન વિભાગ દ્વારા હુમલા કરનાર સિંહણને પકડવા પાંજરા મૂકવામાં આવ્યા હતાસિંહણ પાંજરે પુરાઇ જતા ગામજનોએ રાહતનો શ્વાસ લીધો...