બલોધર પ્રાથમિક શાળામા પૂજ્ય ગુરુ મહારાજનું પ્રવચન યોજાયું.....!
Deesa City, Banas Kantha | Nov 29, 2025
ડીસા તાલુકાના બલોધર પ્રાથમિક શાળામાં પૂજ્ય ગુરુ મહારાજનું તા.૨૯/૧૧/૨૦૨૫ ના રોજ પ્રવચન યોજાયું હતું. અને જ્ઞાનવાચનાનું આયોજન થયું હતું અનેક વિદ્યાર્થીઓએ વ્યસન ત્યાગ કરવા સાથે અનેક પ્રકારના સંકલ્પ કર્યા હતા. શાળાના આચાર્ય સેધાભાઈ અને સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આનંદ પરિવાર તરફથી પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવ્યા હતા....