ધારી: ચલાલા શહેરમાં SIR અંતર્ગત ચલાલા શહેરના તમામ BLO સાથે મતદાર યાદીની કામગીરીમાં ધારાસભ્ય ની મુલાકાત
Dhari, Amreli | Nov 30, 2025 ચલાલા શહેરમાં SIR અંતર્ગત ચલાલા શહેરના તમામ BLO સાથે મતદાર યાદીની તેમજ કોઇ વ્યક્તિ નું નામ કમી ન થાય તે બાબતે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું. આ તકે ધારાસભ્ય શ્રી જે વી કાકડીયા ચલાલા શહેર ભાજપ પ્રમુખ જીતુભાઈ કાથરોટીયા નગર પાલીકા હિમતભાઈ દોંગા ચંપુભાઈ ધાધલ મનોજભાઈ બગસરીયા પ્રકાશભાઈ કારીયા કાળુભાઈ લશ્કરી સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.