ધારી તાલુકામાં સિંહ દીપડા દ્વારા માણસ પર હુમલા કરવામાં આવી રહ્યા છે ત્યારે વન વિભાગ દ્વારા તાલુકાના અલગ-અલગ જંગલ વિસ્તારમાં આવેલા ગામોની મુલાકાત કરીને મિટિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં કઈ રીતે વન પ્રાણીથી બસવું તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે..