થાનગઢ પાંજરાપોળ ખાતે પર પૂજ્ય ચંદ્ર મુનિના જન્મ દિન નિમિતે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ પ્રસંગે ગુરુકૃપા ફાઉન્ડેશન ટ્રસ્ટના સભ્યો દ્વારા પાંજરાપોળના મુલાકાત લઈ પૂજ્ય મુનિશ્રીના જન્મદિન નિમિતે પાંજરાપોળને એક લાખ રૂપિયા રોકડની અનુદાન આપવામાં આવ્યું હતું.