ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઇ વસાવા દ્રારા નાંદોદ વિધાનસભા ના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ સામે ભ્રષ્ટાચાર ના આરોપો લગાવતા દર્શનાબેન દેશમુખે પ્રેસ મીડિયા સામે પોતાની પ્રતિક્રિયા આપતા, તેની સામે દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ની પ્રતિક્રિયા.
ડેડીયાપાડા: દર્શનાબેન દેશમુખે પ્રેસ મીડિયા સામે પોતાની પ્રતિક્રિયા આપતા, તેની સામે દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ની પ્રતિક્રિયા. - Dediapada News