મહુવા તાલુકાના દુધાળો નંબર-૧ ગામ નજીક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મળતા વિગતો મુજબ દુધાળાનાં અમૃતવેલ વાડી વિસ્તારમાં રહેતા ૮૦ વર્ષના ખેડૂત નાથાભાઈ દેવાતભાઈ જોળિયા પોતાની TVS સુપર XL (રજી. નંબર GJ04 BM 4160) પર દુધાળા ડેરીમાં દૂધ ભરવા જઈ રહ્યાં હતા. તે દરમ્યાન ગામના પાટ