તળાજા: તળાજા શહેરમાં એલપીજી ગેસ બાટલા ભરેલી રીક્ષા ગટરના ઢાંકણા માં ફસાયા લોકોમાં ભય
તળાજા શહેરમાં એલપીજી ગેસ ના બાટલા વિતરણ કરવા આવેલી રામનગર સોસાયટીમાં ઇન્ડિયન ગેસ બાટલાની રિક્ષાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો આજુબાજુના લોકો એકઠા થયા હતા અને મહામેલ હતી રીક્ષા ની ઘટના ઢાંકણા માંથી બહાર કાઢી હતી