બગસરા શહેરમાં તાલુકા હોમગાર્ડ જવાનો દ્વારા છઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ અને ડો. બાબા સાહેબ આંબેડકર નિર્માણ દિવસ નિમિત્તે પ્રભાતફેરીનું આયોજન કરાયું બહોળી સંખ્યામાં હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યાઅમરેલી જિલ્લા હોમ ગાર્ડ કમાન્ડર શ્રી રોહિત શર્માની સૂચના અન્વયે બગસરા શહેરમાં હોમગાર્ડ કમાન્ડર યુનિટ દ્વારા ૬ઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ અને ડો. બાબા સાહેબ આંબેડકર નિર્વાણ દિવસની ઉજવણીના ભાગરૂપે શહેરના વિવિધ માર્ગો રેલીનું આયોજન કર્યું હતું