તળાજા શહેરમાં નવ કરોડથી વધુ ના ખર્ચે બંદર ખાતર અને ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું તેમની સાથે તળાજા શહેર અને તાલુકા ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
તળાજા: તળાજા માં નવ કરોડથી વધુના ખર્ચે બનનાર માયનોર બ્રિજનું ખાત મુહૂર્ત ધારાસભ્યએ કર્યું - Talaja News