૧૪૯ દેડિયાપાડા વિધાનસભા મતવિસ્તારમાં દેડિયાપાડા અને સાગબારા તાલુકા મામલતદાર કચેરી ખાતે તા. ૨૯ નવેમ્બર, ૨૦૨૫, શનિવારના રોજ બપોરે ૧૨ થી સાંજના ૫ કલાક સુધી અને તા. ૩૦ નવેમ્બર, ૨૦૨૫, રવિવારના રોજ સવારે ૧૦ થી સાંજે ૫ કલાક સુધી માટે ઇ.એફ. ફોર્મ અને મતદારો ઇચ્છે તો દસ્તાવેજો પણ પુરાવા રજૂ કરી શકે તે માટે કેમ્પ યોજાશે. કેમ્પ સ્થળે, છેલ્લા SIR વર્ષ ૨૦૦૨ની મતદારયાદીમાં નામ શોધવા માટે મદદરૂપ થવા, ૨૦૦૨ની મતદારયાદી સર્ચ ફેસિલિટી સહિત હેલ્પ ડેસ્કની સુવિધા પણ ઉ