રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ગ્રામજનોની ઉપસ્થિતિમાં આયુર્વેદિક દવાખાનાના નવા બિલ્ડીંગ નિર્માણનું ખાતમુહૂર્તમુખ્યમંત્રીશ્રીની મંજૂરીથી શરૂ થયેલી વડિયા તાલુકામાં પ્રથમ સરકારી કોલેજ વિદ્યાર્થીઓ માટે ઉજ્જવળ ભવિષ્યના દ્વાર ખોલશે: રાજ્યમંત્રીશ્રી વેકરીયાઅમરેલી તા. ૦૭ ડિસેમ્બર, ૨૦૨૫ રવિવાર રાજ્યના ઉર્જા, કાયદો અને ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રીશ્રી અને અમરેલી-વડિયા-કુંકાવાવના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા.