થાનગઢ તાલુકાના નળખંભા ગામની સીમમાં ગેરકાયદેસર કોલસાના ખાણ ચાલતી હોવાની જાણ થતા પ્રાંત અધિકારી તથા મામલતદાર ની ટીમ દ્વારા દરોડો કરી કોલસાની ચાર ખાણ પરથી ટ્રેક્ટર જનરેટર કમ્પ્રેસર બાઈક ત્રણ સરખી સહિત 16,71,000 નું મુદ્દામાલ જપ્ત કરી ખનીજ માફીયા વિરુધ કાર્યવાહી હાથ ધરી હતી