જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન માં સાંસદ મનસુખ વસાવા હાજર રહ્યા ધારાસભ્ય નાંદોદ અને ડેડીયાપાડા ના ધારાસભ્ય પણ હાજર નથી જેથી સાંસદ અકળાયાસાંસદ એ શિક્ષણ બાબતે ટિપ્પણીઓ કરી સાથે નર્મદા ના બન્ને ધારાસભ્ય પર વરસ્યા જિલ્લા પંચાયત ના પ્રમુખ હાજર નથી જેથી સાંસદ એ કહ્યું કે એવું તો શું મોટું કામ છે કે નથી આવ્યા