સાયલા તરણેતર ખાતે 15 તારીખ ના રોજ જે ડ્રો યોજવાનો હતો તેમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ચોટીલા મુળી થાનગઢ તાલુકામાં આ સંસ્થા દ્વારા દ્રોની ટિકિટો વેચવામાં આવી હતી ત્યારે નાના વર્ગના માણસો મજૂરી કરતા માણસો એ ધર્માદા ના નામે ટિકિટો લીધી હતી અને તેમને આશા હતી કે ડ્રોમાં કંઈક લાગશે પરંતુ આ ડ્રો ન થતાં તેમની સાથે મોટી છેટરપડી થવા પામી છે ત્યારે આ આયોજકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે