*મહુવા ખાતે 'વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી' અંતર્ગત જિલ્લાકક્ષાનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો* --- *HIV/એઈડ્સ અને હિપેટાઇટિસ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યાં* --- *ગાંધીબાગ થી ગાર્ડન રોડ સુધી રેલી યોજાઇ: સૂત્રોચ્ચાર કરી જાગૃતિનો સંદેશ આપ્યો* ---- *રક્ત દાન શિબીરમાં ૨૦ જેટલાં રક્તદાતાઓએ રક્ત આપી જીવન બચાવવાનો સંદેશ આપ્યો* --- માહિતી બ્યુરો,ભાવનગર