મહુવા ડિવિઝન નાસતા ફરતા સ્કોર્ડ દ્વારા મોટા ખૂંટવાડા પો.સ્ટે ગુ.ર.ન.૧૧૧૯૮૦૩૦૨૪૦૧૩૯/૨૦૨૪ ઈ.પી.કો કલમ ૪૨૦,૧૧૪ વિ. મુજબ આ કામના આરોપીએ પોતાના મૌખીક કરારનું પાલન નહી કરી આડા અવળા બહાના બતાવી ફરીયાદીને વિશ્વાસમાં લઈ ટ્રેકટરની રકમ પરત નહી આપી ફરીયાદીને ફરીથી રકમ મેળવવા વિશ્વાસ અને ભરોસો આપી બન્ને ટ્રેકટર પરત લઈ જઇ રકમ આજ દીન સુધી નહી આપી પ્રિપ્લાન મુજબ ઓ