બોટાદ મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી સાહેબ,બોટાદની અધ્યક્ષતામાં તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજવામાં આવી. તાલુકા પંચાયત અને નગરપાલિકા પ્રમુખશ્રી અને અધિકારીશ્રીઓ હાજર રહ્યા.અને વિવિધ વિભાગની કામગીરી,લક્ષ્યાંક અને પ્રગતિ અંગે ચર્ચા કરવામા આવી હતી