કુંકાવાવ: વડીયા શહેરમાં ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓ દ્વારા કૌશિકભાઇ વેકરીયાને મંત્રીમંડળમાં સ્થાન મળતા ખુશી.
વડીયા શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયા ને મંત્રીમંડળમાં થાન મળતા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા અને તમામ કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડીને મીઠું મોઢું કરીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી જેમાં આ કાર્યક્રમમાંતાલુકા ભાજપ પ્રમુખ શૈલેષ ઠુંમર તાલુકા સદસ્ય વિપુલ રાક તુષાર ગણાત્રા ઉપસ્થિત રહ્યા હતા..