નવસારી: શહેરમાં રખડતા ઢોર માટે બનાવવામાં આવેલ પાંજરાપોળમાં કેટલા ઢોર સમાજસે તેની માહિતી કમિશનરે એન એમ સી થી આપી
શહેરમાં રખડતા ઢોરની સમસ્યાનો અંત આવ્યો છે ત્યારે નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીએ શહેરમાં રખડતા ઢોર માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે જેને લઈને માહિતી આપી હતી 1500થી વધુ રખડતા ઢોરને રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે