ધારી: ચલાલાના લાખાપાદર ગામે પોસ્ટ ઓફિસમાં માસ્ટર દ્વારા ₹65,950ની ઉચાપત
Dhari, Amreli | Dec 2, 2025 ધારીનાલાખાપાદર ગામની બ્રાંચ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા બ્રાંચ પોસ્ટ માસ્ટર વિરુદ્ધ ગ્રાહકોના રૂપિયાની ઉચાપત કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોસ્ટ માસ્ટરે લાંબા સમયગાળા દરમિયાન વીમા પોલિસી અને ટાઇમ ડિપોઝિટના ગ્રાહકો પાસેથી ઉઘરાવેલી રકમ સરકારી હિસાબમાં જમા ન કરાવી અંગત ઉપયોગમાં લીધી હોવાનું સામે આવ્યું હતું.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બ્રાંચ પોસ્ટ ઓફિસના પૂર્વ પોસ્ટ માસ્ટર (આરોપી) દ્વારા તેમના ફરજકાળ દરમિયાન કરેલ છે..