પોલીસ સૂત્ર દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ મહુવા તાલુકા ના કરચેલીયા ખાતે આવેલ મહાવીર પ્લાઝા રૂમ.નંબર 305 કરચેલીયા તા.મહુવા જી.સુરત ખાતે રહેતા નીબારામ હરારામ મિણા ઉ.વ.28 જેઓ કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં આવેલ રસોડાની લોબીમાં છતના ભાગે આવેલ લોખંડ ના હુક સાથે નાયલોન ની દોરી બાંધી પોતે પોતાની જાતે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી હતી.બનાવ અંગે મહુવા પોલીસ ને જાણ કરાતા મહુવા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હટીમ