ડેડીયાપાડાના અરેઠી ગામે ઘરમાં આકસ્મિક આગ લાગી, AAP ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્નીએ પીડિત પરિવારની મુલાકાત લીધી ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલાબેન વસાવા, વર્ષાબેન વસાવા અને AAP આગેવાનોએ પીડિત પરિવારની મુલાકાત લીધી પીડિત પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય મળે તે માટે ધારાસભ્ય ચૈતર વસાવા તંત્રને રજૂઆત કરશે