ડેડીયાપાડા: માંચ ચોકડી હાઇવે રોડ પરથી ફોરવહીલ ગાડી સાથે ઈંગ્લીશ દારૂ.૫,૧૭,૬૦૦/- નો મુદામાલ ઝડપી લેવામાં ડેડીયાપાડા પોલીસને મળી સફર
હાલ 31 ડિસેમ્બરને લઈને મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગુજરાતમાં દારૂનો જથો ઠાલવવા બુટલેગરો સક્રિય બનયછે ડેડીયાપાડા પોલીસ સ્ટાફના માણસો પ્રોહી વોચમાં કણબીપીઠા ખાતે હાજર હતા તે દરમ્યાન એક ઇકો ગાડી ન.GJ-05-RB-7891નો ચાલકે ભાગી જવાનો પ્રયત્ન કરતા તેનો પીછો કરી માંચ ચોકડી પાસે પકડી પાડી ઇકો ગાડીની અંદર બે ઇસમો અને ઇકો ગાડીનો ડ્રાઇવર નુ નામ હરેશભાઇ દમણીયાભાઇ વસાવા ઉ.વ.૨૫ રહે.સીશા, વાઘઇ ફળીયુ, તા.ડેડીયાપાડા જી.નર્મદા તેમજ બાજુમાં બેસેલ દિનેશભાઇ દશરીયાભાઇ વસાવ