મહુવા તાલુકાના લખુપરા ગામે એલસીબીની ટીમે ચોક્કસ બાતમીના આધારે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. ચંપુભાઈ વલકુભાઈ ઝાઝડા ની માલિકીની ગોરસ રોડ પાસે આવેલી રહેણાકી વાડીમાંથી વિદેશી દારૂના જથ્થાનો મોટો જથ્થો મોકરી જપ્ત કરવામાં આવ્યો હતો. કારરવાઈ દરમિયાન વાડીના મકાનમાંથી કુલ 48 નંગ વિદેશી દારૂની બોટલો, જેની અંદાજીત કિંમત ₹55,400 થાય છે, તે મળી આવી હતી. રેડ સમયે આરોપી ચંપુ