ધારી: ચલાલા નજીક આવેલ કેનાલપરા ગામે ધારાસભ્યની ચાર લાખનો ચેક આપવામાં આવ્યો
Dhari, Amreli | Dec 3, 2025 ધારી તાલુકાના કેનાલપરા ગામે થોડાક મહિના પહેલા વીજળી શોર્ટ લાગતા ખેડૂતનું અવસાન થયેલ હતું ત્યારે પીજીવીસીએલના અધિકારી તેમજ ધારાસભ્ય જે.વી. કાકડિયા બાબુભાઈ વાળા સહિતના વ્યક્તિઓ દ્વારા આજરોજ અવસાન થયેલ પરિવારને ચાર લાખનો ચેક આપવામાં આવ્યો છે..