કોલીવાડા ગામ અને જંગલ બોર્ડર પર ખેતરમાં લોકોને અજગર દેખાતા વન વિભાગ અને ડેડીયાપાડા જીવ દયા પ્રેમી પરિવાર સાથે મળી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું રેસ્ક્યુ કરેલ અજગર ને કોઈ મુંઢ ઘા વાગ્યો હોય અને અજગર બેભાન હાલતમાં હોય તેવું જણાવતા એસ ડી ડાભી રાઉન્ડ ફોરેસ્ટરે નર્સરી ઉપર લાવી અને જીવદયા પ્રેમી પરિવાર સાથે રહી ભાવિનભાઈ વસાવાએ અજગરને સીપીઆર આપી તેમનો જીવ બચાવ્યો છે