ઉમરગામ: ઉમરગામના ફણસા ખાતેથી સ્વિફ્ટ કારમાંથી 6 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ જપ્ત, એક ઝડપાયો
Umbergaon, Valsad | Sep 3, 2025
વલસાડ જિલ્લા પોલીસની LCB ટીમે ઉમરગામ તાલુકાના ફણસા ગામ નજીક કોસ્ટલ હાઈવે પર નાકાબંધી દરમિયાન મોટી સફળતા મેળવી છે. પોલીસે...