ઝઘડીયા તાલુકાના રાજપારડી થી નેત્રંગને જોડતા માર્ગ પર 10 કિલોમીટર સુધીના PQC માર્ગનું ખાતમુહૂર્ત કરવા માટે રાજપારડી ચાર રસ્તા નજીક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે આ માર્ગનું ખાતમુહૂર્ત શ્રીફળ વધારી કરવામાં આવ્યું હતું.