ધારી: ગોપાલગ્રામ જિલ્લા મધ્ય સહકારી બેંક ખેડૂતોના ખાતામાં રાહત પેકેજની રકમ આવતા ખુશી
Dhari, Amreli | Dec 1, 2025 ધારી તાલુકામાં ક મોસમી વરસાદ પડવાના કારણે કપાસ મગફળી ડુંગળી સહિત પાકોને ભારે પ્રમાણમાં થયેલ નુકશાની ના કારણે ખેડૂતોનો પાક થયેલ નિષ્ફળ ત્યારે સરકારશ્રી દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવેલ જેમાં ખેડૂતોના ખાતામાં રકમ આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી..