રાજ્યમાં ગત ચોમાસામાં મોટાભાગના ખેડૂતોને પાછોતરા અને અતિભારે વરસાદની પાકને નુકશાન થયું છે તેવામાં હવે શિયાળાની સિઝન શરૂ થયા મૂળી પંથકમાં ખેડૂતો દ્વારા શિયાળુ પાકના વાવેતરની શરૂઆત કરી છે મોટાભાગના ખેડૂતોને શિયાળુ પાકનું વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે હવે ખેડૂતોને ગત સીઝનમાં થયેલી પાક નુકશાની બાદ હવે શિયાળા પાકના વાવેતર પર આશા રાખી બેઠા છે.