ધારી તાલુકાના માણાવાવ ગામે ખરવા નામનો રોગ આવતા ખેડૂતો થયા પરેશાન જેમાં 700 થી વધારે ખેડૂતો પશુપાલકનો વ્યવસાય કરે છે પરંતુ ખરવા નામનો રોગ આવતા પરેશાન બીજી તરફ કમોસમી વરસાદ વરસવાના કારણે ઘાસચારો નો થયો નાશ ત્યારે ખેડૂતો દ્વારા જણાવવામાં આવેલ કે ગામમાં તાત્કાલિક ધોરણે કેમ્પ યોજીને પશુઓની સારવાર કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે..