ધારી: ત્રંબકપુર ગામ પાસે માનવ હુમલો કરનાર દીપડાને વન વિભાગ એ પકડી પાડ્યો
Dhari, Amreli | Dec 2, 2025 ધારી નજીક ત્રંબકપુર ગામ પાસે માનવ હુમલો કરનાર દીપડાને વન વિભાગ દ્વારા ઝડપી લીધોથોડા દિવસ પહેલા ધારી તાલુકાના ત્રંબકપુર ગામ પાસે પરપ્રાંતીય મજૂર પરિવારની દીકરી ઉપર દીપડાએ હુમલો કર્યો હતો ઘટનાની જાણ થતા જ વન વિભાગ તાત્કાલિક હરકતમાં આવીને દીપડાને પકડવા માટે પાંજરાઓ ગોઠવવામાં આવ્યા હતા, જેમાં વહેલી સવારે દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો છે