ખાંભા: વાટલીયા પ્રજાપતી સમાજનની વાડી ખાતે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું
ખાંભામાં વાટલીયા પ્રજાપતી સમાજના પ્રમુખ તરીખે નિમણૂક થયેલ શ્રી હસુભાઈ પીપલીયા થતા કમિટીના સભ્યો દ્વારા આગામી દિવસો માં પ્રજાપતી સમાજ માટે વિકાસ ને લઇને વીસારો રજૂ કર્યા તેમજ ખાંભા પ્રજાપતી વાડી ખાતે પ્રજાપતી ગાથા અખબાર ટીમે શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ પ્રમુખ શ્રી હસુભાઈ પીપલીયાનું સાદાર અને ભગવત ગીતા હરપણ કરી સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર રાકેશ પ્રજાપતી ખાંભા