ખાંભા તાલુકાના ગીદરડી ગામે ખેતરમાં પાણી વાળવા ગયેલ ત્યારે અચાનક મુકેશભાઈ સોલંકી નામના વ્યક્તિ પર સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો ત્યારે તાત્કાલિક હોસ્પિટલ ખાતે મોકલવામાં આવેલ જેમાં પરિવાર દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યારે તાત્કાલિક ધોરણે વન વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમજ તપાસ શરૂ કરવામાં આવી છે..