મુળી: મૂળી પંથકમાં શિયાળુ પાક સમયે ખાતરની અછત
મૂળી પંથકમાં ખાતરની અછતને લીધે ખેડૂતોનો શિયાળુ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે મૂળી પંથકમાં 15 ગામના ખેડૂતો વચ્ચે માત્ર એક ખાતરના એગ્રોમાં વેચાણ ચાલી રહ્યો છે અને ખેડૂતોને જ્યારે જરૂર પડ્યે ખાતર નહીં મળતા ખેડૂત આગેવાન ગણપતભાઈ પટેલ દ્વારા સરકારને ખાતે પૂરું પાડવા માંગ કરી છે