વાંસદા: વાંસદા તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે ધર્મેશભાઈની નિમણૂક
નવસારી જિલ્લામાં વાસદા તાલુકાના યુદ્ધ કોંગ્રેસના પ્રમુખ તરીકે ધર્મેશભાઈ ની નિમણૂક કરવામાં આવી છે. ધર્મેશ ભોયા જિલ્લામાં લાંબા સમયથી કોંગ્રેસ સાથે સક્રિય છે. અનંત પટેલ ની નજીકના ધર્મેશ ભોયા હવે વાસદા તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે નિમણૂક