ખાંભા તાલુકાના પીપળવા ગામમાં વિકાસનાં વિવિધ કામોનું ખાંભા બગસરા ધારી વિસ્તારનાં ધારાસભ્ય જે.વી.કાકડીયાનાં હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું પીપળવા ગામમાં ઘણા સમયથી પ્રાથમિક શાળાનાં બિલ્ડિંગનું પ્રશ્ન હતો જેનું આજ રોજ 9રૂમ માટે અંદાજીત 1.50કરોડની મંજૂર કરવામાં આવ્યું તેમજ પીપળવા ગામમાં ગ્રામ પંચાયત મકાન જે 25લાખ અને 13લાખ નું પુલ એમ વિવિધ વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા.