ચોટીલા નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી.મકવાણા નાઓએ તરણેતર ડ્રો કરનાર નીચે મુજબના ૬(છ) ઇસમોના ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યા ડ્રો કરનાર ઇસમો (૧) હીરાભાઇ જે ગ્રામભડિયા રહે. નાનામાત્રા તાલુકો : વિછીંયા જિલ્લો: રાજકોટ (૨) લગઘીરભાઇ કે. કારોલીયા રહે.કાન૫ર તાલુકો : થાનગઢ જિલ્લો : સુરેન્દ્રનગર (૩) સુરેશભાઇ આર.ઝરવરિયા રહે. નવાગામ તાલુકો : ચોટીલા જિલ્લો : સુરેન્દ્રનગર અન્ય ના વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો છે.