મુળી: મૂળીના ગ્રામ્યમાં સગીરવયની દીકરી પર શખ્સ દ્વારા દુષ્કર્મ આચર્યું
મૂળીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીર પૌત્રીને સડલા ગામના રમેશભાઈ ખેતભાઈ પારધી દ્વારા જુદા જુદા સમયે ત્રણ વખત દુષ્કર્મ આચરી ધમકી આપી હોવાનો મૂળી પોલીસ મથક ખાતે ગુનો નોંધાતા કાર્યવાહી હાથ ધરી છે.