ચોટીલા એચ.ટી.મકવાણા નાઓને મુલાકાત ના દિવસે આવતાં મોટા ભાગના અરજદારો ને જમીન રસ્તા અંગેના પ્રશ્નો હોય છે, જેથી તેઓએ મામલતદાર કોર્ટ એક્ટ ની કલમ 5 હેઠળ કેવી રીતે દાવા અરજી મામલતદાર કોર્ટ માં દાખલ કરવી વિગેરે બાબતો વિશે આ રીતે અરજદારોને સમજૂત કરવામાં આવતા હોય છે.મુલાકાતના દિવસે જમીન-રસ્તાના પ્રશ્નોનો પૂર: ચોટીલા પ્રાંત અધિકારીએ અરજદારોને કાયદાકીય શસ્ત્રથી સજ્જ કર્યા હતા