Public App Logo
Profile Picture

GTPL JAMNAGAR NEWS

@gtpl9
371Followers
0Following
ખોળામાં બાળક બેસાડી ST બસ દોડાવી! VIDEO વાયરલ થતાં જામનગરનો બસચાલક સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડનો જામનગરમાં પડઘો! AAPનો ઉગ્ર હલ્લાબોલ,  કાર્યકરોની અટકાયત
હાલારમાં વીજચોરોનો ખેલ ખતમ! 72 ટીમોનું મેગા ચેકિંગ, 784 મીટરમાં ચોરી ઝડપાઈ અને ₹6.23 કરોડનો દંડ
ચોકલેટમાં નશો! જામનગરમાં SOGનો મોટો દરોડો, 1,040 નશાકારક ચોકલેટ સાથે એક ઝડપાયો
બ્રાસ સિટી જામનગરમાં  દરેડ GIDCના 1,000 રહેણાંક પ્લોટને ઇન્ડસ્ટ્રિયલ ઝોન કરવાની મંજૂરી
દશામાને વિદાય આપવા લાખોટા પાળે આસ્થાનું ઘોડાપૂર! ઢોલ-નગારાના તાલે વિસર્જન, મનપાની ખાસ વ્યવસ્થા
દેવભૂમિ દ્વારકામાં દુષ્કાળનું સંકટ! 94% વરસાદની ઘટ, દ્વારકામાં કોંગ્રેસનું અનોખું વિરોધ પ્રદર્શન
વાડીની ઓરડીમાં ‘બીયરનો ધંધો’! જામનગર LCBનો દરોડો, 336 ટીન સાથે શખ્સ ઝડપાયો
જામનગરમાં શ્રાવણી મેળાનો ધમધમાટ શરૂ! પ્રદર્શન મેદાનમાં 43 પ્લોટોની માપણી, 1 સપ્ટેમ્બરથી મેળો
ખંભાળિયામાં ગુંજી રામધૂન ‘શ્રીરામ જયરામ જય જય રામ’ના નાદ સાથે મેઘરાજાને મનાવવાના પ્રયાસો
"જામનગરમાં ગન રેકેટનો ભાંડો ફૂટ્યો! બિહાર કનેક્શનથી LCBનો મોટો ખુલાસો"
જામનગરના વાવડીમાં વીજ થાંભલા સામે સત્યાગ્રહનો ત્રીજો દિવસ, વધુ એક આંદોલનકારીની તબિયત લથડી
ત્રીજી ગેસ ભઠ્ઠીનું ભૂમિપૂજન તો થયું, પણ જામનગરના સોનાપુરી સ્મશાનમાં કાયમી વિકાસની જવાબદારી કોની?
₹5 લાખનો હવાલો... સમાધાન પછી ખૂની ખેલ! જામનગરમાં ફ્લાયઓવર પર કોન્ટ્રાક્ટર ઉપર હુમલાનો આરોપ
584 EWS આવાસથી એરફોર્સ ગેટ-ઢીંચડા CC રોડ સુધી! જામનગરમાં ₹77.47 કરોડના વિકાસકામો મંજૂર
‘બુટલેગરો બેફામ, સરકાર નિષ્ફળ?’ લઠ્ઠાકાંડ મુદ્દે દ્વારકા કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું
‘દારૂબંધી ક્યાં છે?’ લઠ્ઠાકાંડ મુદ્દે જામનગર કોંગ્રેસના વિક્રમ માડમનો સરકાર પર આકરો પ્રહાર!
‘ઓપરેશન ચેઇન સ્નેચિંગ’ CCTVમાં કેદ! જામનગરના ગુલાબનગરમાં મહિલાને રસ્તા પર જ બનાવી શિકાર
જામનગરના ચેલા પાસે દારૂનો જથ્થો ઝડપાયો! ₹8 લાખના ટેમ્પો સાથે ₹10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
વીજપોલનો વિરોધ કે જીવનું જોખમ? જામનગરના વાવડીમાં ઉપવાસી ખેડૂતની તબિયત લથડતાં હોસ્પિટલ ખસેડાયા
બુદ્ધ-મહાવીરના સમયથી ચાલી આવતી પરંપરા! જામનગરમાં ‘વર્ષાવસ’નો પ્રારંભ, અહિંસાનો અપાયો સંદેશ
જામનગર શિક્ષણ સમિતિમાં હાઈકોર્ટના હુકમનો અનાદર? 25 કર્મચારીઓની ચુકવણી અટકતાં અવમાનનાની ફરિયાદ
જામનગરમાં કોંગ્રેસનો ‘હરિયાળો સંદેશ’: રાજીવ ગાંધીની જન્મજયંતિએ 100 રોપા વાવ્યા
જામનગરમાં ‘સમાધાન’ના 4 દિવસમાં જ ખૂની ખેલ! ચારિત્ર્યની શંકાએ પતિએ પત્ની પર તલવારથી ઝીંક્યા ઘા
જામનગરમાં સીટી બી ડિવિઝન પોલીસની નો-પાર્કિંગ અને ફેન્સી નંબર પ્લેટ સામે તવાઈ
Gtpl Jamnagar News (@gtpl9) | Public App