Public App Logo
Profile Picture

Ahmedabad News

@citynews
182900Followers
0Following
દસ્ક્રોઈ: વાડજમાં પશુને પકડવા જતા ઢોર અંકુશ વિભાગના કારણે પશુપાલકના મોત ના આક્ષેપને લઈને વિરોધ
મણિનગર: મણીનગર માં ઘરફોડ ચોરી કેસમાં પોલીસે બે આરોપીની મણિનગર થી કરી ધરપકડ
દસ્ક્રોઈ: આંબલીરોડ પર સ્વાતિ ગ્રુપમાં IT એ કરેલી રેઇડ માં પાંચ બેન્ક એકાઉન્ટ સિઝ કરાયા, 100 કરોડ ના બિન હિસાબી વ્યવહાર મળી આવ્યા
અસારવા: શાહપુરના ખાનપુર વિસ્તારમાં થયેલી હત્યા કેસમાં આરોપીની કરી ધરપકડ
દસ્ક્રોઈ: એસ જી હાઇવે મકરબા પાસે ટોયોટાના શો રૂમમાં લાગી આગ, FSLની મદદ લેવાઈ, આગ પર કાબુ મેળવાયો
દસ્ક્રોઈ: ક્રાઈમ બ્રાન્ચે 59.48 લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે છારોડીથી એક આરોપીની ધરપકડ કરી
મણિનગર: નારોલથી 52.18 લાખના MD ડ્રગ્સ સાથે 2 આરોપીની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
દસ્ક્રોઈ: કણભામાં સાધુના સેવક બનીને ડોલરના બહાને લૂંટ કરનાર આરોપીના કોર્ટે રિમાન્ડ કર્યા મંજૂર, ગેંગના વધુ ઈસમોની શોધખોળ શરૂ
દસ્ક્રોઈ: કણભામાં મહિલાની હત્યા કેસમાં આરોપીના કોર્ટે 2 દિવસના રિમાન્ડ કર્યા મંજુર
અસારવા: શાહપુરના ખાનપુર દરવાજા પાસે થયેલી યુવકની હત્યા કેસના CCTV આવ્યા સામે, પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ આરંભી
મણિનગર: નારોલમાં પકડાયેલ તોફાની ગેંગના  ચેઇન સ્નેચરને લઈને ACP ભરત પટેલ કર્યા ખુલાસા
અસારવા: ત્રાગડ ગામના વિદેશી દારૂ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને કોર્ટમા રજૂ કરી રિમાન્ડની કાર્યવાહી
દસ્ક્રોઈ: કણભામાં પ્રેમિકાની હત્યા કરનાર પ્રેમીની કણભા પોલીસે કરી ધરપકડ
દસ્ક્રોઈ: કણભામાં વેપારીને ડોલર બદલવાની લાલચ આપીને રોકડ ₹6.90 લાખની લૂંટ કરનાર 2 આરોપીઓની કણભા પોલીસે કરી ધરપકડ
દસ્ક્રોઈ: નરોડામાં તસ્કરોએ 4 ફ્લેટમાં ચોરી કરતા સ્થાનિક રહીશોમાં દહેશત, પોલીસે સુરક્ષા વધારી
દસ્ક્રોઈ: અસલાલીમાં ડુપ્લીકેટ RC બુક કૌભાંડ કેસમાં પકડાયેલ આરોપીના રિમાન્ડની કાર્યવાહી કરી તપાસ શરુ કરવામાં આવી
અસારવા: નરોડા રીંગ રોડ પર મકાનોમાં તસ્કરોએ કરી ચોરી, તસ્કરો CCTV માં થયા કેદ
દસ્ક્રોઈ: ગોતા હાઉસિંગમાં જન્મદિવસની પાર્ટીમાં દારૂની રેલમ છેલનો વિડીયો વાયરલ, પોલીસે તપાસ કરી શરૂ
દસ્ક્રોઈ: નરોડામાં રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે યુવકનું મોત, પોલીસે અકસ્માત મોત નોંધી શરૂ કરી તપાસ
મણિનગર: બાપુનગરમાં વિદેશી દારૂ કેસમાં પકડાયેલ આરોપીના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરાઈ, અન્ય બે બુટલેગરના નામ ખુલતા તેઓની શોધખોળ શરુ
દસ્ક્રોઈ: નારોલમાં ઘરફોડ અને મોબાઈલ ચોરી કેસમાં ઝડપાયેલ આરોપીની નારોલ પોલીસે કસ્ટડી મેળવી રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી
દસ્ક્રોઈ: ગોતામાં નિવૃત IPS ના પુત્ર નીરવ જાંબલિયાની વધુ એક ગુનામાં ટ્રાન્સફર વોરંટથી પોલીસે કરી ધરપકડ
અસારવા: મેઘાણીનગરમાં ATM ગેસ કટરથી કાપીને 10 લાખથી વધુ રકમની ચોરી કરી બે ઇસમો ફરાર, CCTV ના આધારે પોલીસે તપાસ કરી શરૂ
દસ્ક્રોઈ: ગેંગસ્ટર લોરેન્સ બીશ્ર્નોઈના NIA એ બે દિવસના રિમાન્ડ બાદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જેલ હવાલે કર્યો
દસ્ક્રોઈ: ગોતામાં છેતરપિંડી કરનાર નિવૃત IPS ના પુત્રની પોલીસે ગાંધીધામ થી ધરપકડ કરીને કોર્ટમા રજૂ કરતા કોર્ટે તેને જેલ હવાલે કર્યો