Public App Logo
Profile Picture

Bhavesh

@77tarapur
147200Followers
5781Following
તારાપુર: અલ્પકાલીન વિસ્તારક માર્ગદર્શન કાર્યશાળા કાર્યક્રમ ગોકુલધામ ખાતે સોજીત્રા ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો
તારાપુર: સાર્વજનિક હાઈસ્કૂલના મેદાનમાં તાલુકા કક્ષાનો વિશ્વ યોગ દિવસ ઉજવાયો
તારાપુર: મહંમદી સોસાયટીમાં દુકાનના ઓટલે નહીં બેસવાનું કહેતા એકને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ
તારાપુર: વરસડા સીમ વિસ્તારમાં તૂટેલ જીવતાં વીજ વાયરમાં પગ ભરાઈ જતાં વીજ કરંટથી એકનું મોત
તારાપુર: વરસડા ગામે બિપોરજોય વાવાઝોડાની અસરથી એક મકાનની દિવાલ ધરાશયી કોઈ જાનહાનિ નહીં
તારાપુર: સરસ્વતી પેટ્રોલપંપ સામે ટ્રક પાછળ ટેન્કર અથડાતા એકનું મોત નિપજ્યું
તારાપુર: પ્રજાપિતા બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર દ્વારા નશામુક્ત ભારત અભિયાનની શુભ શરૂઆત કરાઈ
તારાપુર: પાદરા, વલ્લી અને જુનીરેલ પ્રાથમિક શાળામાં ધારાસભ્યની ઉપસ્થિતિ વચ્ચે શાળા પ્રવેશોત્સવ યોજાયો
તારાપુર: મોરજ ગામે અશ્વસ્પર્ધામાં પ્રથમ નંબરે આવનાર અશ્વ માલિકનું હ્રદય રોગના હુમલાથી અવસાન થયું
તારાપુર: મામલતદાર કચેરી ખાતે સંભવિત બિપોરજોય વાવાઝોડાને પગલે કંટ્રોલ રૂમ શરૂ કરાયો
તારાપુર: APMC ખાતે સરકારી યોજનાઓનું લાભાર્થી સંમેલન સોજત્રા ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયું
તારાપુર: ચાંગડા ગામમાં હત્યા મામલે ફરાર દંપતી પોલીસ સમક્ષ હાજર થતા પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા
તારાપુર: બુધેજ ગામે અશ્વ સ્પર્ધા યોજાઇ, અલગ અલગ સ્થળેથી 50 અશ્વ પાલકોએ ભાગ લીધો
તારાપુર: ચાંગડા ગામે 45 વર્ષીય યુવકની હત્યાના મામલે 5 પકડાયા 2 આરોપીઓ ફરાર
તારાપુર: વાસદ હાઈવે પર માયા હોટલ સામે પાવાગઢ જતા પદયાત્રીનું કારની ટક્કરથી મોત નિપજ્યું
તારાપુર: કુમાર શાળા CRC ભવન ખાતે બ્રિફિંગ મિટિંગનું લાઈવ પ્રસારણ યોજાયું
તારાપુર: ચાંગડા ગામે નજીવી બાબતે ઝધડો થતાં 1 યુવકની હત્યા, 3 ગંભીર હાલતમાં, એક જ પરિવારના 7ની ધરપકડ
તારાપુર: ખાખસર ગામે ટ્રેકટરનું બકેટ લેવા બાબતે 4 ઈસમોએ 1ને ગડદાપાટુનો માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ
તારાપુર: તારાપુર પશુ દવાખાના પાસે પાર્ક કરેલી ઈકો કારની ચોરી થઈ
તારાપુર: પોલીસે ચોકડી પાસે ખોટી નંબર પ્લેટ લગાવી ફરતા CNG રિક્ષા ચાલકની કરી અટકાયત
તારાપુર: નાના તળાવમાં મત્સ્ય ઉદ્યોગ નિયામક અને તેઓની ટીમ દ્વારા માછલીઓના મોતના કારણ જાણવા તપાસ કરાઇ
તારાપુર: ઇસરવાડા સરકારી આઈ.ટી.આઈ ખાતે સમર સ્કીલ વર્કશોપનું આયોજન કરાયુ
તારાપુર: પોલીસ સ્ટેશન પાસેના નાના તળાવમાં હજારો માછલીઓના મોત
તારાપુર: શહેરના વિવિધ વિસ્તારોમાં પોલિયો રવિવારની ઉજવણી કરવામાં આવી
તારાપુર: APMCમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની બિનહરીફ વરણી કરવામાં આવી