Public App Logo
Profile Picture

Amit Turakhiya

@amitturakhiya50
219275Followers
45Following
ચોટીલા: ચોટીલા નેશનલ હાઈવે પરથી ચોખાની આડમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ચોટીલા પોલીસે ઝડપી પાડ્યો
ચોટીલા: લાખણકાના યુવાને વર્લ્ડ ચેમ્પિયનશિપ પેરા પાવર લીફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો લાખણકા ગામે તેનું સન્માન કરવામાં આવ્યું
ચોટીલા: હાઈવે પર સાંગાણી નજીક અજાણ્યા વાહનની અડફેટે મહિલાનું મોત, પોલીસ ફરિયાદ નોંધાઈ
ચોટીલા: તાલુકાના ગ્રામ્યમાં એક મહિલાએ બીભત્સ માંગણી ન સ્વીકારતા શખ્સે કુહાડીથી કર્યો હુમલો, પોલીસ ફરિયાદ નોંધાઈ
ચોટીલા: ચોટીલા તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી શાંતુબેન વાઘેલા નવા તાલુકા પંચાયત પ્રમુખ બન્યા
ચોટીલા: ચોટીલાના મફતીયા પરા વિસ્તારમાં રહેતા 20 વર્ષના યુવાને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી
ચોટીલા: મોટા કાંધાસર ગામની સીમમાંથી લીલા ગાંજાના વાવેતર સાથે એક ઈસમને પકડી પાડતી SOG સુરેન્દ્રનગર
થાનગઢ: તરણેતર મેળામાં સ્ટોલની હરાજી આજથી શરૂ થઈ રૂપિયા 10,000 થી લઈને 50,000 સુધીના સ્ટોલના ભાડા નક્કી કરવામાં આવ્યા
ચોટીલા: ચોટીલામાં નગરપાલિકા દ્વારા ગાંધીબાગ બગીચાનું લોકાર્પણ કરવામાં આવ્યું
ચોટીલા: ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાને ભગાડી જવાનો બનાવ બન્યો ચોટીલા પોલીસ મથકે આ બાબતની ફરિયાદ નોંધવામાં આવી
ચોટીલા: ચોટીલા  નગરપાલિકા ના બીજી અઢી વર્ષની ટર્મના પ્રમુખ ઉપપ્રમુખ જાહેર કરવામાં આવ્યું
ચોટીલા: ચિરોડા ભાદર શાળામાં અભ્યાસ નયનાબેન રાણાને ડોક્ટર રાધાકૃષ્ણ શિક્ષક રતન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી
ચોટીલા: ચોટીલાના બસ સ્ટેન્ડ રોડ ઉપર બાઈક ચલાવવા બાબતે સીઆરપીએફ જવાનને માર મારવામાં આવ્યો
ચોટીલા: ચોટીલામાં ગેસ એજન્સીના ડીલેવરી બોય સાથે ઓનલાઇન 18,200 ની ઠગાઈ થઈ
ચોટીલા: તરણેતર મેળા ને લઈને ચોટીલા એસટી ડેપો દ્વારા ચોટીલા થી તરણેતર મેળા સુધીની સ્પેશિયલ રૂટો ફાળવવામાં આવશે
થાનગઢ: થાનગઢના વોર્ડ નંબર ત્રણમાં ગંદકીની સમસ્યાઓને લઈને આમ આદમી પાર્ટીના પ્રવીણભાઈ પંચાલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી
થાનગઢ: થાનગઢ શાક માર્કેટમાં ખેડૂતોને પૂરતા શાકભાજીના ભાવ ના મળતા શાકભાજી પશુઓને ખવડાવી દીધી
થાનગઢ: વોર્ડ નંબર ત્રણમાં ગટરના પાણી રોડ ઉપર આવી જતા લોકોને પડી રહી છે હાલાકી મચ્છરજની રોગચાળો ફાટી નીકળવાનો ભય
ચોટીલા: નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની વરણીમાં કોકડું ગૂંચવાયુ, ચાર ઉમેદવાર વચ્ચે કોણ પ્રમુખ બનશે તેને લઈને સૌની મીટ મંડાઈ
ચોટીલા: ચોટીલા તાલુકાના ખેરડી ગામે દીકરાએ માતા અને પત્નીને માર માર્યાની ફરિયાદ ચોટીલા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી
થાનગઢ: તરણેતર મેળા ખાતે આ વર્ષે ગ્રામીણ ઓલમ્પિક પશુ સ્પર્ધા જેવી વિવિધ હરીફાઈઓ યોજાશે
ચોટીલા: ચોટીલા માર્કેટિંગ યાર્ડ પાસે ઇકો અને બાઈક વચ્ચે અકસ્માત થયો અકસ્માતના પગલે ટ્રાફિક જામ થયો
ચોટીલા: લાખણકા નજીક બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો એકનું મૃત્યુ થયું એકને ઇજા પહોંચી
ચોટીલા: તહેવારને લઈને ચોટીલા ચામુંડા મંદિર ખાતે લાખો ભક્તોએ માતાજીના દર્શન કર્યા દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી
ચોટીલા: જિલ્લા કક્ષાના 67 માં શાળાકીય રમતઉત્સવમાં ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય ભીમોરાનો અંડર 17 કબડી સ્પર્ધામાં પ્રથમ આવી.